GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી કઈ વેતન પ્રથામાં બચાવેલ સમય પ્રમાણિત સમયના અડધાથી વધુ હોય ત્યારે પ્રીમિયમ / બોનસની રકમ ઘટતી જાય છે ?

કાર્ય વેતન પ્રથા
સમય વેતન પ્રથા
હેલ્સી યોજના
રોવેલ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
શરતો અને બાંયધરીઓ (Conditions and Warranties) નીચેનામાંથી કયા સ્વરૂપે હોઈ શકે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ગર્ભિત સ્વરૂપે
વ્યક્ત સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કાર્યશીલ મૂડીનું આક્રમક (Aggresive) સંચાલન નીતિ સંબંધિત નીચેનું એક વિધાન સાચું છે.

નફાકારકતા નીચી અને પ્રવાહિતતા ઊંચી
નફાકારકતા નીચી અને પ્રવાહિતા નીચી
નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા ઊંચી
નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા નીચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘મનુસ્મૃતિ’ની રચના કયા કાળમાં થઈ હતી ?

આંધ્રસાતવાહન વંશના કાળમાં
મૌર્ય વંશના કાળમાં
શૃંગ વંશના કાળમાં
કણ્વ વંશના કાળમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP