ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

ભીમદેવના
વનરાજ ચાવડાના
સિધ્ધરાજ જયસિંહના
મૂળરાજ સોલંકીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર - પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ___ નું શાસન હતું ?

ગારુલક વંશ
રાષ્ટ્રકૂટો
સામંતસિંહ
સૈન્ધવ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP