GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
અન્ય સાધનની આવકના શીર્ષક હેઠળ પોસ્ટ ઓફિસ બચત ખાતાં (એક નામ પર હોય) પર મળેલ વ્યાજની રકમનો કેટલો ભાગ કરમુક્ત ગણાય ?

રૂ. 7500 સુધીનું વ્યાજ
રૂ. 2500 સુધીનું વ્યાજ
રૂ. 7000 સુધીનું વ્યાજ
રૂ. 3500 સુધીનું વ્યાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ઓડિટ કાર્યક્રમના ઘડતર અને તેની વ્યૂહરચનાના અમલ માટે નીચેનામાંથી કોણ જવાબદાર બને છે ?

ધંધાકીય એકમના અધિકારીઓ
આપેલ પૈકી એક પણ નહીં
ઓડિટર
સંચાલકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નાણાકીય હિસાબ મુજબ ખોટ રૂ. 35,000 છે. માંડીવાળેલ પાઘડી રૂ. 20,000 અને મળેલ ભાડું રૂ. 15,000 છે, તો પડતરના હિસાબ મુજબ....

નફો કે ખોટ થશે નહિ
નફો રૂ. 30,000 થશે.
ખોટ રૂ. 15,000 થશે.
ખોટ રૂ. 30,000 થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ઊંચા દેવાં - ઇક્વિટીનો ગુણોત્તર નીચે પૈકીના એક જોખમને સ્પષ્ટ કરે છે.

નાણાકીય જોખમ
કિંમતનું જોખમ
બજાર જોખમ
ધંધાકીય જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP