GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
બાસ્કેટ ટ્રેઇનિંગ પદ્વતિ એટલે નીચેના પૈકીની એક...

સાધન સામગ્રી વિકાસ
સંસ્થાનો વિકાસ
નિર્ણય કુશળતા વિકાસ
ઉત્પાદન વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતમાં ખનિજ સંદર્ભે નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર
હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ
આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત
જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ઓડિટિંગના કાર્ય દરમ્યાન ધંધાના માલિક દ્વારા થયેલ રૂ. 1 કરોડ કે તેથી વધુ રકમની છેતરપિંડી ઓડિટરના ધ્યાને આવે, તો આ બાબતની જાણ ઓડિટરે કોને કરવી ફરજિયાત છે ?

સેબીને
આપેલ પૈકી કોઈ પણ નહીં
શેરહોલ્ડરોને
મધ્યસ્થ સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
સ્વેટ ઇક્વિટી શેરની ફાળવણી નીચેનામાંથી કોને કરવામાં આવે છે ?

વિકલ્પ (જાહેર જનતાને) અને (માત્ર સંચાલકોને જ) બન્ને
સંચાલકો તેમજ એકમમાં કામ કરતા વિશિષ્ટ કર્મચારીઓને
માત્ર સંચાલકોને જ
જાહેર જનતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP