GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે તે જણાવો ?

FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં નથી.
FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં છે.
FERAના સ્થાને FEMA છે.
FEMAના સ્થાને FERA છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી કયો શાસક લાખોનું દાન કરતો હોવાથી ‘લાખબખા' તરીકે ઓળખાતો ?

કુતુબુદીન ઐબક
મૌહમદ બિન તુઘલક
અલાઉદ્દીન ખીલજી
મહમદ ઘોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ?

રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.
રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે.
સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે.
બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
A અને B એક કામ અનુક્રમે 6 અને 12 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળીને તે કામ શરૂ કરે છે. પરંતુ કામ પૂરું થવાના 3 દિવસ પહેલાં A કામ છોડી દે છે. તો કેટલા દિવસમાં કામ પૂરું થશે ?

5 દિવસ
7 દિવસ
4 દિવસ
6 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP