કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે સ્થાનિક રૂપે 'કેટલી’ તરીકે જાણીતી ‘કૂપર મહસીર’ને રાજય માછલી તરીકે ઘોષિત કરી ? મેઘાલય મિઝોરમ બિહાર સિક્કિમ મેઘાલય મિઝોરમ બિહાર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)માં જોડાયો ? આપેલ તમામ બાંગ્લાદેશ સંયુક્ત આરબ અમિરાત (UAE) ઉરૂગ્વે આપેલ તમામ બાંગ્લાદેશ સંયુક્ત આરબ અમિરાત (UAE) ઉરૂગ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતે ક્યા દેશ સાથે Climate Action and Finance Mobilisation Dialogne લૉન્ચ કર્યો ? ઈંગ્લેન્ડ ફ્રાંસ અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ફ્રાંસ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના દીકરી સુશ્રી ભાવિનાબેન પટેલે ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? સ્વિમિંગ શૂટિંગ ડિસ્ક થ્રો ટેબલ ટેનિસ સ્વિમિંગ શૂટિંગ ડિસ્ક થ્રો ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) QUAD (ક્વાડ) દેશમાં કયા દેશનો સમાવેશ થતો નથી ? બાંગ્લાદેશ અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે એશિયા-પ્રશાંત મુક્ત વ્યાપાર સમૂહમાં સામેલ થવા માટે આવેદન કર્યું છે ? રશિયા ચીન પાકિસ્તાન દક્ષિણ કોરિયા રશિયા ચીન પાકિસ્તાન દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP