ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? મલિક શાબાનની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીએ હરિજન સેવકની સ્થાપના કયારે કરી ? 1930 1928 1932 1934 1930 1928 1932 1934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરી સ્તૂપ ___ ના શાસનકાળ દરમિયાન બંધાયો હતો. ખેંગાર-1 રુદ્રસેન મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ખેંગાર-1 રુદ્રસેન મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ? અજય પટેલ રતિભાઈ જોષી સુરેશભાઈ સોની ગોવિંદભાઈ રાવલ અજય પટેલ રતિભાઈ જોષી સુરેશભાઈ સોની ગોવિંદભાઈ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમાજકલ્યાણની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવા સમાજ કલ્યાણ બોર્ડની રચના કયારે કરવામાં આવી ? 1963 1951 1953 1957 1963 1951 1953 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ચૌલાદેવી દેવળદેવી ઉદયમતી મીનળદેવી ચૌલાદેવી દેવળદેવી ઉદયમતી મીનળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP