ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ? બાલાજી મંદિર (સુરત) બહુચરાજી ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર પોળોનું પક્ષીમંદિર બાલાજી મંદિર (સુરત) બહુચરાજી ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર પોળોનું પક્ષીમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ કોને મળતી આવે છે ? હનુમાનજી ભગવાન શિવ શ્રીકૃષ્ણ ઇન્દ્રદેવ હનુમાનજી ભગવાન શિવ શ્રીકૃષ્ણ ઇન્દ્રદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યુ ? મુઝફ્ફર -II મહંમદ બેગડા બહાદુરશાહ અહમદશાહ મુઝફ્ફર -II મહંમદ બેગડા બહાદુરશાહ અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કયારે શરૂ થયો ? 1950 1952 1954 1946 1950 1952 1954 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક (અમદાવાદ)ની સ્થાપના કોણે કરી હતી ? નંદન મહેતા ત્રિભોવનદાસ પટેલ રવિશંકર રાવળ ભીખુભાઈ ભાવસાર નંદન મહેતા ત્રિભોવનદાસ પટેલ રવિશંકર રાવળ ભીખુભાઈ ભાવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ટંકશાળમાં કોણે રાશિવાળા સિક્કા પડાવ્યા હતા ? અકબર જહાંગીર હુમાયુ શાહજહાં અકબર જહાંગીર હુમાયુ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP