ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ?

મદાલસાખ્યાન
કુંવરબાઈનું મામેરું
ચંદ્રાહાસાખ્યાન
સુદામા ચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ?

પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી
ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી
આપેલ પૈકી એક પણ નહીં
ર. વ‌. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

કરસનદાસ મૂળજી
નવલરામ પંડ્યા
દુર્ગારામ મહેતા
નર્મદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કવિ નર્મદ
એલેકઝાન્ડર ફાર્બસ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુજરાત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP