ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સીતા સમાણી સતી કોણ શાણી ?પતિપ્રતિજ્ઞાય સદા પ્રમાણી.’ - છંદ ઓળખાવો. ઉપેન્દ્રવજા ઇન્દ્રવજા શાલિની ઉપજાતિ ઉપેન્દ્રવજા ઇન્દ્રવજા શાલિની ઉપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આકાંશાથી સાવરે પડી જવાયું.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. આકાંશાને પડવું હતું. આકાંશા સવારે પડી ગઈ. આકાંશા સવારે પડશે. કર્મણિ વાક્ય ન બને. આકાંશાને પડવું હતું. આકાંશા સવારે પડી ગઈ. આકાંશા સવારે પડશે. કર્મણિ વાક્ય ન બને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુ ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું' - કયો અલંકાર છે ? ઉપમા વ્યાજસ્તુતિ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખંત' એટલે ___ ધગશ ખાંભી ખાણ પત્ર ધગશ ખાંભી ખાણ પત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શિવ આ નામે ઓળખાતા નથી ? શંકર ધુર્જટિ નારાયણ મહાદેવ શંકર ધુર્જટિ નારાયણ મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તીર્થોત્તમ' શબ્દની સંધિ છૂટી પાડો. તીર્થ + ઉત્તમ તીર્થો + ઊત્તમ તીર્થો + ત્તમ તીર્થ + ઊત્તમ તીર્થ + ઉત્તમ તીર્થો + ઊત્તમ તીર્થો + ત્તમ તીર્થ + ઊત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP