ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

ચૌધરી ચરણસિંહ
અટલ બિહારી વાજપેયી
મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"MSME" કઇ બાબત સાથે સંકળાયેલ છે ?

માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ
મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ
મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ
મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP