ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ?

હંસા મહેતા
સરદાર પટેલ
કનૈયાલાલ મુનશી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ?

જ્ઞાની ઝૈલસિંઘ
ડો. શંકરદયાળ શર્મા
વી.વી. ગીરી
આર. વ્યંકટરામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયો કેન્દ્રશાસિત પ્રદેશ નથી ?

દિવ, દમણ, દાદરા અને નગર હવેલી
લક્ષદ્વીપ
અંદામાન અને નિકોબાર
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

કાયદો કહેવાય
સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય
બિલ માન્ય થયું કહેવાય
વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ?

2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી
સાદી બહુમતિથી
2/3 બહુમતીથી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP