કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણીનો પ્રારંભ કયા વર્ષથી થયો છે ? 1968 1960 1958 1962 1968 1960 1958 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ત્રિમાસિક હાઉસ પ્રાઈસ ઈન્ડેક્સ (HPI) કઈ સંસ્થા જારી કરે છે ? નીતિ આયોગ SEBI SIDBI RBI નીતિ આયોગ SEBI SIDBI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી શરદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ડિસ્ક થ્રો ટેનિસ શૂટિંગ હાઈ જમ્પ ડિસ્ક થ્રો ટેનિસ શૂટિંગ હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વણકર સેવાઓ અને ડિઝાઈન સંસાધન કેન્દ્ર (Weaver Service and Design Resource center)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ? શિમલા આપેલ પૈકી એક પણ નહીં કુલ્લુ દેહરાદૂન શિમલા આપેલ પૈકી એક પણ નહીં કુલ્લુ દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે એશિયા-પ્રશાંત મુક્ત વ્યાપાર સમૂહમાં સામેલ થવા માટે આવેદન કર્યું છે ? ચીન દક્ષિણ કોરિયા પાકિસ્તાન રશિયા ચીન દક્ષિણ કોરિયા પાકિસ્તાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'મેં ભી ડિજિટલ 3.0' અભિયાન કયા મંત્રાલયે શરૂ કર્યું ? ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ બંને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP