બાયોલોજી (Biology)
1980માં કોના સંશોધનને લીધે ઉદ્વિકાસને પરિણામે RNA શબ્દ વપરાયો ?

બધા જ કોષોમાં RNA જોવા મળતા નથી તેથી
વાઈરસમાં રહેલા RNA જનીન દ્રવ્યને લીધે
RNA ના ઉત્સેચકીય ગુણધર્મને લીધે
m-RNA, t-RNA, r-RNA ના પ્રોટીન સંશ્લેષણમાં મહત્વને લીધે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષમાં કોષકેન્દ્રની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ?

વિર્શોવ
રોબર્ટ હૂક
સ્લીડન- શ્વૉન
રોબર્ટ બ્રાઉન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કયું ઘટક હેલોજન પરમાણુ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે ?

સ્ટીયરીક ઍસિડ
આપેલ તમામ
પામિટીક ઍસિડ
ક્રોટોનીક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ વનસ્પતિ એકાંગી અને ત્રિઅંગી વચ્ચેનું સ્થાન ધરાવે છે ?

આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
દ્વિઅંગી
લીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઓળખવિધિ ક્યારે શક્ય બને છે ?

સચોટ વર્ણન હોય તો
સચોટ નામ હોય તો
સરળ અભ્યાસ હોય તો
સ્થાનિક નામ હોય તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP