કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ડુગોંગ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ ડગોંગ એ વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી છે. તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 28 મેના રોજ ‘વિશ્વ ડુગોંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. તેને સમુદ્રી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. આપેલ તમામ ડગોંગ એ વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી છે. તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 28 મેના રોજ ‘વિશ્વ ડુગોંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. તેને સમુદ્રી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા રાજ્યે SBIના પૂર્વ અધ્યક્ષ રજનીશકુમારને આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સ્વાતંત્ર્ય સેનાની અને મહાન કવિ શ્રી સુબ્રમણ્યમ ભારતીની વર્ષ 2021માં કેટલામી પૂણ્યતિથિ હતી ? 125મી 50મી 150મી 100મી 125મી 50મી 150મી 100મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ જ્યોતિ સુરેખા વેન્નમ કઈ રમત સાથે સંકળાયેલ છે ? શૂટિંગ બેડમિન્ટન તીરંદાજી ટેબલટેનિસ શૂટિંગ બેડમિન્ટન તીરંદાજી ટેબલટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કયા મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે ? ઓગસ્ટ નવેમ્બર સપ્ટેમ્બર ઓક્ટોબર ઓગસ્ટ નવેમ્બર સપ્ટેમ્બર ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં CIPS એક્સેલન્સ ઈન પ્રોક્યોરમેન્ટ એવોર્ડ્સ 2021 કોણે જીત્યો છે ? ઈન્વેસ્ટ ઈન્ડિયા મેક ઈન ઈન્ડિયા ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ NITI આયોગ ઈન્વેસ્ટ ઈન્ડિયા મેક ઈન ઈન્ડિયા ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ NITI આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP