કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) થારના રણ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? થારના રણને ‘ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. થાર નામ ‘થુલ’ પરથી ઉતરી આવ્યું છે. જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો શબ્દ છે. થારનું રણ રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે. આપેલ તમામ થારના રણને ‘ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. થાર નામ ‘થુલ’ પરથી ઉતરી આવ્યું છે. જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો શબ્દ છે. થારનું રણ રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ હૃદય દિવસ (World eart Day) ક્યારે મનાવાય છે ? 28 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય વિમેન્સ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 20,000 રન પુરા કરનાર ભારતીય મહિલા ખેલાડીનું નામ જણાવો ? સુશ્રી દીપ્તિ શર્મા સુશ્રી સ્મૃતિ મંધાના સુશ્રી મિતાલી રાજ સુશ્રી હરમનપ્રીત કૌર સુશ્રી દીપ્તિ શર્મા સુશ્રી સ્મૃતિ મંધાના સુશ્રી મિતાલી રાજ સુશ્રી હરમનપ્રીત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SCO ના સભ્ય દેશ તરીકે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ ક્યારે થયો હતો ? 12 જૂન, 2017 7 જૂન, 2017 10 જૂન, 2017 9 જૂન, 2017 12 જૂન, 2017 7 જૂન, 2017 10 જૂન, 2017 9 જૂન, 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજ્યમાંથી ડાયનાસોરની ત્રણ પ્રજાતિઓના પગના નિશાન મળી આવ્યા છે ? આસામ ત્રિપુરા રાજસ્થાન મેઘાલય આસામ ત્રિપુરા રાજસ્થાન મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 26 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP