કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે. તેઓ ગુજરાતના કેટલામા મુખ્યમંત્રી હતા ? 14મા 17મા 16મા 15મા 14મા 17મા 16મા 15મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા શહેરના સ્ટેડિયમનું નામ બદલીને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડામાં નામે રખાશે ? પુણે હૈદરાબાદ બેંગલોર ચેન્નાઈ પુણે હૈદરાબાદ બેંગલોર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021ની ‘વિશ્વ પ્રવાસન દિન’ની થીમ શું છે ? Tourism and Rural Development Tourism and Human Development Tourism for Inclusive Growth Tourism and the Digital Transformation Tourism and Rural Development Tourism and Human Development Tourism for Inclusive Growth Tourism and the Digital Transformation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા દેશે તેમના નવા દરિયાઈ નિયમો રજૂ કર્યા છે. જે અંતર્ગત તેમના દરિયાઈ જળ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જહાજના માલ સામાનની વિગતોની જાણ કરવી પડશે ? મલેશિયા બાંગ્લાદેશ ચીન બર્મૂડા મલેશિયા બાંગ્લાદેશ ચીન બર્મૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ અલ્ઝાઈમર દિવસ ક્યારે મનાવાય છે ? 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ લિમ્ફોમા જાગૃતિ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP