Talati Practice MCQ Part - 7
જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાક દિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે કયારે આવે ?

રવિવાર
સોમવાર
શનિવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બાલિકા પંચાયત પહેલ ગુજરાતના કયા જિલ્લામાંથી શરૂ કરવામાં આવી હતી ?

સુરત
કચ્છ
ડાંગ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP