કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'વિશ્વ કાર મુક્ત દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

23 સપ્ટેમ્બર
22 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર
24 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા શ્રી મનીષ નરવાલ કયા રાજ્યના ખેલાડી છે ?

ઉત્તરાખંડ
હરિયાણા
રાજસ્થાન
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘આયુષ્માન ભારત ડિજિટલ મિશન’નો પ્રારંભ કરાવ્યો હતો. આ મિશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ મિશન ડિજિટલ હેલ્થ મિશન તરીકે પણ ઓળખાય છે.
2. આ મિશન હેઠળ લોકોને એક યુનિક ડિજિટલ હેલ્થ ID આપવામાં આવશે.
3. આ ડિજિટલ હેલ્થ IDમાં વ્યક્તિના તમામ આરોગ્ય રેકોર્ડ હશે.
4. આ હેલ્થ ID દરેક વ્યક્તિએ લેવું જરૂરી છે તથા આ ID માટે લાભાર્થીએ રૂ. 500 ચૂકવવા પડશે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 2 અને 3
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP