કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી કનુભાઈ દેસાઈ નીચેનામાંથી કઈ વિભાગના ગુજરાતના કેબિનેટ મંત્રી છે ? નાણાં રમત ગમત કૃષિ મહેસૂલ નાણાં રમત ગમત કૃષિ મહેસૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશના વડાપ્રધાનને SDG પ્રોગ્રેસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાષ્ટ્રીય સેવા યોજનાનું સુત્ર શું છે ? Strengh’s Orgin is in Science Yoga: karmashu Kaushalyam આપેલ પૈકી એક પણ નહીં Not me but You Strengh’s Orgin is in Science Yoga: karmashu Kaushalyam આપેલ પૈકી એક પણ નહીં Not me but You ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પશ્મીના શાલ ક્યા વિસ્તાર સાથે સંકળાયેલ છે ? બુંદેલખંડ કાશ્મીર રાજસ્થાન ગોવા બુંદેલખંડ કાશ્મીર રાજસ્થાન ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કયા મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે ? ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ___ માં DNA પુરાવા સાથેની એક નવી ટોપી શોધવામાં આવી છે. જે સાબિત કરે છે કે આ ટોપી નેપોલિયન બોનાપાર્ટની છે. બેઈઝીંગ લંડન હોંગકોંગ ઈથિપિયા બેઈઝીંગ લંડન હોંગકોંગ ઈથિપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP