કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં બંધારણ સભા દ્વારા હિન્દીને ‘રાજભાષા’નો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો ? 14 સપ્ટેમ્બર, 1948 14 સપ્ટેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1947 14 સપ્ટેમ્બર, 1950 14 સપ્ટેમ્બર, 1948 14 સપ્ટેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1947 14 સપ્ટેમ્બર, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ સોલાર ડીસી કુકિંગ ટેકનોલોજી વિકસિત કરી છે ? IISc બેંગલુરુ NIT સુરત CMERI IIT રોપડ IISc બેંગલુરુ NIT સુરત CMERI IIT રોપડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL)એ ___ માં સિવિલ DO-228 વિમાનની તહેનાતી માટે એલાયન્સ એર સાથે સમજૂતી કરી છે. સિક્કિમ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 12 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 16 હજાર લીટર સુધી મફત પાણી પહોંચાડનારું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ગોવા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ગોવા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ'ના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP