કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ' તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાબોબેંક દ્વારા જારી 2021ના ગ્લોબલ ડેરી ટોપ-20 રિપોર્ટ અનુસાર, AMUL ડેરીનો ક્રમ કેટલામો છે ? 20મો 14મો 22મો 18મો 20મો 14મો 22મો 18મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં સરદારધામ ભવનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું ? સુરત અમદાવાદ મહેસાણા રાજકોટ સુરત અમદાવાદ મહેસાણા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી દેવેન્દ્ર ઝાંઝરિયા એ સિલ્વર મેડલ જીત્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે ? સ્વિમિંગ શૂટિંગ જેવલિન થ્રો ટેબલ ટેનિસ સ્વિમિંગ શૂટિંગ જેવલિન થ્રો ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી મનીષ નરવાલે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે ? બેડમિન્ટન શૂટિંગ ટેનિસ સ્વિમિંગ બેડમિન્ટન શૂટિંગ ટેનિસ સ્વિમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુભાષચંદ્ર ખુંટિયા સંદીપ અગ્રવાલ સરદાર ઈકબાલસિંહ સુનીત શર્મા સુભાષચંદ્ર ખુંટિયા સંદીપ અગ્રવાલ સરદાર ઈકબાલસિંહ સુનીત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP