ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની લોક રંગમંચની 'ભવાઈ'નો ઉદભવ ___ માં થયો હતો. પંદરમી સદી બારમી સદી ચૌદમી સદી તેરમી સદી પંદરમી સદી બારમી સદી ચૌદમી સદી તેરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામાયિક 'સ્ત્રી બોધ' પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું ? 1865 1857 1832 1861 1865 1857 1832 1861 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસીનું પ્રિય વાદ્ય કયું છે ? ભૂંગળ ડમરુ મંજિરા તડપું ભૂંગળ ડમરુ મંજિરા તડપું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મગરોની સંખ્યાને કારણે લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ? નર્મદા વિશ્વામિત્રી દમણગંગા તાપી નર્મદા વિશ્વામિત્રી દમણગંગા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ? અંબાજી, બનાસકાંઠા ગુણભાખરી, સાબરકાંઠા વૌઠા, અમદાવાદ સાગબારા, નર્મદા અંબાજી, બનાસકાંઠા ગુણભાખરી, સાબરકાંઠા વૌઠા, અમદાવાદ સાગબારા, નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ? કાયાવરોહણ શંખેશ્વર પાલીતાણા મહુડી કાયાવરોહણ શંખેશ્વર પાલીતાણા મહુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP