ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? હસુ યાજ્ઞિક રસીકલાલ અંધારીયા મધુસૂદન ઢાંકી અમુભાઈ દોશી હસુ યાજ્ઞિક રસીકલાલ અંધારીયા મધુસૂદન ઢાંકી અમુભાઈ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 1849માં એલેકઝાન્ડર ફાર્બસે શિલાપ્રેસ (લિથો) પર છાપી અમદાવાદમાં પ્રથમ સાપ્તાહિક કયુ પ્રગટ કર્યું ? શબ્દસૃષ્ટિ પરબ બુદ્ધિપ્રકાશ વરતમાન શબ્દસૃષ્ટિ પરબ બુદ્ધિપ્રકાશ વરતમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૂર્ણિમાબેન પકવાસાની પુત્રી અને દિલ્હી ખાતે 1977માં 'સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનાર સોનલ માનસિંગ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? ભરતનાટ્યમ્ ભરતનાટ્યમ્ અને ઓડિસી બંને ઓડિસી કથ્થક ભરતનાટ્યમ્ ભરતનાટ્યમ્ અને ઓડિસી બંને ઓડિસી કથ્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? મહાત્મા મંદિર મોહન મંદિર ગાંધી નિવાસ કીર્તિ મંદિર મહાત્મા મંદિર મોહન મંદિર ગાંધી નિવાસ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુહાઈ સિંચાઈ યોજના ક્યાં જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલ વડોદરા સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સન 1677માં કયા ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ (છાપખાનુ) ભારતમાં આયાત કર્યુ ? ભીમજી પારેખ શાંતિદાસ ઝવેરી વીરજી વોરા શેઠ ભીકનદાસ ભીમજી પારેખ શાંતિદાસ ઝવેરી વીરજી વોરા શેઠ ભીકનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP