ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ?

અનિલ જોશી
પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ
નીતા રામૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

ભીમો, ચાંદા : જનમટીપ
રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી
સુખલાલ, સુશીલા : વેવિશાળ
માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ?

તુલસી ક્યારો
દીપનિર્વાણ
સોક્રેટિસ
ઝેર તો પીધા છે જાણી જાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP