GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
1991માં સોવિયેત યુનિયનમાંથી કેટલાક પ્રજાસત્તાકો છૂટા પડ્યા ત્યાર પછી બાકી રહેલું રશિયા ___ તરીકે ઓળખાય છે.

રશિયન ફેડરેશન
યુક્રેઈન
યુનાઈટેડ રશિયા
રશિયન યુનિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત રાજ્યએ અપનાવેલ પંચામૃત અભિગમમાં સમાવેલ પાંચ શક્તિઓમાં, નીચે આપેલ વિકલ્પોમાં દર્શાવેલ પૈકી કઈ શક્તિનો સમાવેશ થતો નથી ?

ઊર્જા
જલ
રક્ષા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : પાણી મૂકવું

સજા કરવી
કંટાળી જવું
પાણી રેડવું
પ્રતિજ્ઞા લેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ તાલુકા પંચાયતની રચના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તાલુકાના લાયકાત ધરાવતા મતદારોમાંથી ચૂંટાવા જોઈશે.
(2)તાલુકા પંચાયતના પ્રમુખને, તાલુકાના લાયકાત ધરાવતા મતદારો ચૂંટે છે.

બંને વાક્યો યોગ્ય છે.
માત્ર (2) બીજું વાક્ય યોગ્ય છે.
માત્ર પ્રથમ (I) વાક્ય યોગ્ય છે.
બંને વાક્યો યોગ્ય નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP