ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાચી જોડણીવાળુ શબ્દજૂથ કયું છે ?

શૌર્યતા, જીંદગી
નિરાભિમાની, દ્વિતિય
પૃથ્થકરણ, મિલ્કત
સંન્યાસી, પુનરુચ્ચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વિરુદ્ધાર્થી શબ્દમાં કઈ જોડી સાચી નથી ?

સાધક - સાધિકા
લાભ - ગેરલાભ
ક્ષણિક - શાશ્વત
સાપેક્ષ - નિરપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP