કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું ?

શ્રી ત્રિભુવન સિંહ
શ્રી ઉત્તમ સિંહ
શ્રી કલ્યાણ સિંહ
શ્રી બહાદુર સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
INS વિક્રાંત શું છે ?

રશિયા દ્વારા નિર્મિત ભારતની સબમરિન
ઈઝરાયલ દ્વારા નિર્મિત ભારતની સબમરિન
રશિયા દ્વારા નિર્મિત ભારતનું વિમાન વાહક જહાજ
ભારત દ્વારા સ્વદેશી રીતે નિર્મિત ભારતનું વિમાનવાહક જહાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
10 ઓગસ્ટ, 2021ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ના કેટલામાં તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે ?

બીજા
ત્રીજા
ચોથા
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં કેટલામાં સ્થાને પહોંચી ગયા છે ?

ચોથા
પ્રથમ
ત્રીજા
બીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ક્વાડ (QUAD)ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

આપેલ તમામ
ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે.
QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP