સામાન્ય જ્ઞાન (GK)
નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો.

મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ?

દેવચંદ્રસૂરિ
નરચંદ્રસૂરિ
જિનેશ્વરસૂરિ
બુદ્ધિસાગરસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ?

યમાતા રાજભાન સલગા
ગાલ સનભાજરા તામાય
ગાન જયરામા તાલભાસ
રામા ભાનતાલ સગજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અયોગ્ય જોડકું પસંદ કરો.

રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર
રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP