GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ, જાહેર રસ્તાની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે ? (1) જેના ઉપર આવવા-જવાનો લોકોને હકંક છે.
(2) જે રસ્તો પંચાયત દ્વારા જાહેર રસ્તા તરીકે જાહેર કરેલ હોય.
(3) જે રસ્તો પંચાયત અથવા જાહેર ફંડથી બનાવવામાં આવેલ હોય.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ચૂંટણી વખતે મતદાન કાર્યની સાથે સંકળાયેલ કર્મચારી/અધિકારીઓ ઉમેદવાર માટે કામ કરવા અથવા ચૂંટણી કામમાં અડચણ થાય તેવું કાર્ય ન કરવા માટે, ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે ?
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જીલ્લા પંચાયત સભ્ય પોતાના હોદ્દાની મુદત દરમ્યાન... (1)ગેરહાજરીની રજા મંજૂરી સિવાય જિલ્લામાંથી લાગલગાટ ત્રણ મહિના કરતા વધારે સમય ગેરહાજર રહે. (2) પંચાયતની રજા વગર લાગલગાટ ચાર બેઠકોમાં ગેરહાજર રહે. તો આ સંજોગોમાં તે સભ્ય તરીકે બંધ થાય છે. ઉપરોક્ત 1 અને 2 વાક્યો ચકાસો.