પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના સરપંચ પોતાના હોદ્દાનું રાજીનામું કોને મોકલી આપી શકશે ? યોગ્ય સત્તાધિકારીને પંચાયત મંત્રીને ઉપસરપંચને તાલુકા પંચાયતને યોગ્ય સત્તાધિકારીને પંચાયત મંત્રીને ઉપસરપંચને તાલુકા પંચાયતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ? ગામોનું નવનિર્માણ ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી આપેલ તમામ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ ગામોનું નવનિર્માણ ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી આપેલ તમામ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજના ત્રિસ્તરીય સંકુલિત માળખાના પંચાયત તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિ (લોક પ્રતિનિધિ)ના જોડકા પૈકી યોગ્ય જોડ જણાવો. ગ્રામ પંચાયત - સરપંચ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ આપેલ તમામ ગ્રામ પંચાયત - સરપંચ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત મૂલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002માં 'ફરજ' ની વ્યાખ્યા કયા પ્રકરણમાં આપેલી છે ? પ્રકરણ -4 પ્રકરણ -2 પ્રકરણ -3 પ્રકરણ -1 પ્રકરણ -4 પ્રકરણ -2 પ્રકરણ -3 પ્રકરણ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 1(4) 243 (2) 243 1(1) 243 1(3) 243 1(4) 243 (2) 243 1(1) 243 1(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગૌચર ઉપરનું દબાણ હટાવવા કયા કાયદાઓનો ઉપયોગ થઈ શકે ? 1. ગુજરાત પંચાયત ધારો 2. જમીન મહેસુલ ધારો 3. ફોજદારી કાર્યવાહી ધારો 4. ગુજરાત જાહેર મિલકતો અનઅધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારોઉપરમાંથી શું સાચું છે ? 2,4 1,2,3,4 1,2,3 1,4 2,4 1,2,3,4 1,2,3 1,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP