પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયત સત્તર સભ્યોની કેટલી વસ્તી ધરાવતા જિલ્લાની વસ્તીથી બનશે ? ચાર લાખ કરતાં વધુ ન હોય એક લાખ કરતાં વધુ ન હોય ત્રણ લાખ કરતાં વધુ ન હાપ ચાર લાખ કરતાં વધુ હોય ચાર લાખ કરતાં વધુ ન હોય એક લાખ કરતાં વધુ ન હોય ત્રણ લાખ કરતાં વધુ ન હાપ ચાર લાખ કરતાં વધુ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાન્ય રીતે રાજ્યપત્રિત અને બિનરાજ્યપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે ? 3 2 1 4 3 2 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કોણ કામ કરે છે ? તાલુકા વિકાસ અધિકારી કારોબારી સમિતિના અધ્યક્ષ તાલુકા મામલતદાર તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી કારોબારી સમિતિના અધ્યક્ષ તાલુકા મામલતદાર તાલુકા પંચાયત પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 (B) (2) 243 F (1) 243 (H) (a) 243 E (1) 243 (B) (2) 243 F (1) 243 (H) (a) 243 E (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે ? દર મહિને એક વાર દર ચાર મહિને એક વાર દર ત્રણ મહિને એક વાર દર બે મહિને એક વાર દર મહિને એક વાર દર ચાર મહિને એક વાર દર ત્રણ મહિને એક વાર દર બે મહિને એક વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ? અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અહીં દર્શાવેલ બધી જ બાબતો પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અહીં દર્શાવેલ બધી જ બાબતો પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP