Talati Practice MCQ Part - 6 ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993ની કઈ કલમમાં ગ્રામસભા અંગેનો ઉલ્લેખ છે ? કલમ 3 કલમ 4 કલમ 2 કલમ 1 કલમ 3 કલમ 4 કલમ 2 કલમ 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? મેન્ડેલીફે ડાલ્ટને ન્યુલેન્ડ ડોબરેનરે મેન્ડેલીફે ડાલ્ટને ન્યુલેન્ડ ડોબરેનરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? ખૂબસૂરત ખુબસુરત ખૂબસૂરત ખુબસુરત ખૂબસૂરત ખુબસુરત ખૂબસૂરત ખુબસુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 All know that the Ramayana ___ by Valmiki. wrote writes was written written wrote writes was written written ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સામુદાયિક વિકાસ કાર્યક્રમ તથા રાષ્ટ્રીય વિસ્તરણ કાર્યક્રમના કાર્યોની તપાસ કરવા જાન્યુઆરી 1957માં બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં કી સમિતિની રચના કરવામાં આવી હતી ? કાર્ડ સમિતિ ગ્રામોદ્ધાર સમિતિ પંચાયતી રાજ સમિતિ જનતા સમિતિ કાર્ડ સમિતિ ગ્રામોદ્ધાર સમિતિ પંચાયતી રાજ સમિતિ જનતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કર્મણિ વાક્યરચનામાં ફેરવો : ‘તું સાચું બોલ્યો.’ તું સાચું કેમ ન બોલે ? તું સાચું બોલને. તારાથી સાચું બોલાયું. તું સાચું બોલશે જ. તું સાચું કેમ ન બોલે ? તું સાચું બોલને. તારાથી સાચું બોલાયું. તું સાચું બોલશે જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP