Talati Practice MCQ Part - 7
ગ્રામ પંચાયતના બજેટ અંગેની જોગવાઈ ગુજરાત પંચાયત રાજ્ય અધિનિયમ, 1993ની કઈ કલમમાં દર્શાવાય છે ?

કલમ 116
કલમ 118
કલમ 119
કલમ 117

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મેગ્સેસે ઍવોર્ડ કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે ?

અમેરિકા
યુ.એ.ઈ.
ઈન્ડોનેશિયા
ફિલિપાઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કાલાદાન પ્રોજેક્ટ ક્યા બે દેશોની સહિયારી પરિયોજના છે ?

ભારત-નેપાળ
ભારત-બાંગ્લાદેશ
ભારત-ભૂટાન
ભારત- મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

જયશંકર સુંદરી પુરસ્કાર
જયભિખ્ખુ પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP