પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે ? અનુસૂચિ - 2 અને 4 અનુસૂચિ - 1,2 અને 3 અનુસૂચિ - 1 અને 4 અનુસૂચિ - 3 અને 4 અનુસૂચિ - 2 અને 4 અનુસૂચિ - 1,2 અને 3 અનુસૂચિ - 1 અને 4 અનુસૂચિ - 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બળવંતરાય મહેતા સમિતિએ સૂચવેલ ત્રિસ્તરીય પંચાયતી રાજની મુખ્ય ત્રણ સંસ્થાઓમાં અત્રે એક નોંધેલ કઈ સમાવિષ્ટ થતી નથી ? નગર પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો ? 2 ઓક્ટોબર, 1960 24 નવેમ્બર, 1957 1 નવેમ્બર, 1958 2 ઓક્ટોબર, 1952 2 ઓક્ટોબર, 1960 24 નવેમ્બર, 1957 1 નવેમ્બર, 1958 2 ઓક્ટોબર, 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત મૂલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ? જિલ્લા કલેકટર મનોરંજન કર કમિશનર તાલુકા વિકાસ અધિકારી ગ્રામવિકાસ કમિશનર જિલ્લા કલેકટર મનોરંજન કર કમિશનર તાલુકા વિકાસ અધિકારી ગ્રામવિકાસ કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'ગ્રામસભા' ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 243-C 243-B 243-D 243-A 243-C 243-B 243-D 243-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજના વિકાસ માટે કેટલીક જાણીતી મહત્વની સમિતિઓને વર્ષ સાથેના જોડકા પૈકી કઈ જોડી સાચી છે ? રીખવદાસ શાહ સમિતિ -1972 આપેલ તમામ અશોક મહેતા સમિતિ -1977 બળવંતરાય મહેતા સમિતિ -1957 રીખવદાસ શાહ સમિતિ -1972 આપેલ તમામ અશોક મહેતા સમિતિ -1977 બળવંતરાય મહેતા સમિતિ -1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP