પંચાયતી રાજ (Panchayati Raj)
73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ?

પંચાયતી રાજ સંસ્થા
સહકારી સંસ્થા
ખાનગી સંસ્થા
શિક્ષણ સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતમાં તાલુકાની વસતીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણ કરે છે ?

વિકાસ કમિશનર
રાજ્ય ચૂંટણી પંચ
જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
અધ્યક્ષ સહિત કુલ કેટલા સભ્યોનું બનેલું ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ નામનું બોર્ડ સ્થાપવામાં આવશે ?

અગ્યાર
સાત
નવ
પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP