ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી ?

સતી સાવિત્રી
રાણકદેવી
જેસલ તોરલ
મનોરમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે ?

ખારાપટ આદિવાસી
હળપતિ આદિવાસી
છોટા ઉદેપુર રાઠવા
પંચમહાલ આદિવાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP