GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતમાં 1994થી ક્યા ટેક્ષની શરૂઆત થઈ ? જી.એસ.ટી. આપેલ પૈકી એક પણ નહીં સર્વિસ ટેક્ષ વેટ જી.એસ.ટી. આપેલ પૈકી એક પણ નહીં સર્વિસ ટેક્ષ વેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંધિ છોડો. યશોજ્જવલ યશો + ઉજવલ યશા + ઉદ્ + જવલ યશ + ઉદ્ + જવલ યશ્ + ઉદ + જવલ યશો + ઉજવલ યશા + ઉદ્ + જવલ યશ + ઉદ્ + જવલ યશ્ + ઉદ + જવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપનીમાં પ્રથમ ઓડીટરની નિમણૂંક કોણ કરે છે ? શેર હોલ્ડરો સંચાલક મંડળ રાજ્ય સરકાર મધ્યસ્થ સરકાર શેર હોલ્ડરો સંચાલક મંડળ રાજ્ય સરકાર મધ્યસ્થ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતના રાજ્યોમાં જીએસટી બીલને બહાલી આપનાર સૌપ્રથમ રાજ્ય ક્યું છે ? આસામ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર આસામ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ? રેમન્ડ જે. ચેમ્બર્સ એફ.ડબલ્યુ. પાઈશ આપેલ પૈકી એક પણ નહીં એમ. કિમ્બાલ રેમન્ડ જે. ચેમ્બર્સ એફ.ડબલ્યુ. પાઈશ આપેલ પૈકી એક પણ નહીં એમ. કિમ્બાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 MS Word ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Tab + Home Alt + Home Ctrl + End Shift + Home Tab + Home Alt + Home Ctrl + End Shift + Home ANSWER DOWNLOAD GUJARATI MCQ APP