Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એમેઝોન નદી કેટલા કિ.મી. ની લંબાઈ ધરાવે છે ? 3,000 6,500 6,400 3,400 3,000 6,500 6,400 3,400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બંધારણની કલમ ૫૧(ક)માં કઈ જોગવાઈ છે ? મૂળભૂત ફરજો કલ્યાણ રાજ્ય માર્ગદર્શક સિધ્ધાંતો મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો કલ્યાણ રાજ્ય માર્ગદર્શક સિધ્ધાંતો મૂળભૂત હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું ? ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણીય સલાહકાર બી.એન. રાવ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણીય સલાહકાર બી.એન. રાવ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક્ક નથી ? મૂળભૂત હક્કો સમાનતાનો હક્ક મિલકતના હક્ક માર્ગદર્શક સિધ્ધાંતો મૂળભૂત હક્કો સમાનતાનો હક્ક મિલકતના હક્ક માર્ગદર્શક સિધ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કોઈ એક સંખ્યાને 8 થી ગુણીની 3 ઉમેરતા 51 મળે છે, તો તે સંખ્યાના ત્રણ ગણા કરીને ચાર બાદ કરતા કઈ રકમ મળે ? 17 6 14 28 17 6 14 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Identify the verb in this sentence: He was on the school football team. Football Was The He Football Was The He ANSWER DOWNLOAD GUJARATI MCQ APP