Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ? ગિજુભાઈ બધેકા જગદીશ ભટ્ટ ઈશ્વર પરમાર સાં.જે. પટેલ ગિજુભાઈ બધેકા જગદીશ ભટ્ટ ઈશ્વર પરમાર સાં.જે. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પાટણની રાણકી વાવ કઈ રાણીએ બંધાવી હતી ? લીલાવતી ઇન્દુમતી શીલાવતી ઉદયમતી લીલાવતી ઇન્દુમતી શીલાવતી ઉદયમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્ય દ્વારા તેમના પોતાનામાંથી મુખ્ય મંત્રી દ્વારા પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્ય દ્વારા તેમના પોતાનામાંથી મુખ્ય મંત્રી દ્વારા પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) અવકાશીય પદાર્થોનું વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? મીટર સેન્ટિમીટર કિલોમીટર પ્રકાશવર્ષ મીટર સેન્ટિમીટર કિલોમીટર પ્રકાશવર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક્ક નથી ? મૂળભૂત હક્કો સમાનતાનો હક્ક મિલકતના હક્ક માર્ગદર્શક સિધ્ધાંતો મૂળભૂત હક્કો સમાનતાનો હક્ક મિલકતના હક્ક માર્ગદર્શક સિધ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતીય રિઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ? ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાડિયા (IDBI) એગ્રિકલ્ચરલ રિફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ARDC) રૂરલ પ્લાનિંગ એન્ડ ક્રેડિટ સેલ (RPCC) નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાડિયા (IDBI) એગ્રિકલ્ચરલ રિફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ARDC) રૂરલ પ્લાનિંગ એન્ડ ક્રેડિટ સેલ (RPCC) નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP