પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે ? 9 6 8 7 9 6 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો ? 2 ઓક્ટોબર, 1960 2 ઓક્ટોબર, 1952 1 નવેમ્બર, 1958 24 નવેમ્બર, 1957 2 ઓક્ટોબર, 1960 2 ઓક્ટોબર, 1952 1 નવેમ્બર, 1958 24 નવેમ્બર, 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે છે ? કારોબારી સમિતિ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી કારોબારી સમિતિ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ? શ્રી એસ.કે.ડે. ઝીણાભાઈ દરજી અન્ના હજારે મહાત્મા ગાંધીજી શ્રી એસ.કે.ડે. ઝીણાભાઈ દરજી અન્ના હજારે મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતે દર વર્ષના કયા માસમાં પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરી દેવાનું હોય છે ? જાન્યુઆરી માર્ચ એપ્રિલ ડિસેમ્બર જાન્યુઆરી માર્ચ એપ્રિલ ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામ પંચાયતોની ફરજ છે તે જણાવો. પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત મકાનોને નંબર આપવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત મકાનોને નંબર આપવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP