GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા (Major Penalties) કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે. ? 8 6 7 9 8 6 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) We ___ to explore the potentials of the solar energy to protect the ecology. will had can have will have could have will had can have will have could have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ? રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રૂપિયાની ખરીદ શક્તિ ઘટવાનું મુખ્ય કારણ જણાવો. વસ્તી વધારો ભાવ વધારો માંગ વધારો ભાવ ઘટાડો વસ્તી વધારો ભાવ વધારો માંગ વધારો ભાવ ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) અટીરા (ATIRA) શાના માટે જાણીતું છે ? જ્વેલરી સંશોધન કાપડ સંશોધન ક્લબ હાઉસ તરીકે પ્લાસ્ટીક સંશોધન જ્વેલરી સંશોધન કાપડ સંશોધન ક્લબ હાઉસ તરીકે પ્લાસ્ટીક સંશોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સમાસ ઓળખાવો : હિંદવાસી દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP