ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ઢોલો રાણો' નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું ? બાબરીયાવાડ હાલાર સોરઠ ગોહિલવાડ બાબરીયાવાડ હાલાર સોરઠ ગોહિલવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોસ હાંકતા ખેડૂતોએ ગાયેલા ગીતોને શું કહેવાય છે ? પુંજ હલોતરા ચંદ્રાવળા પાવરી પુંજ હલોતરા ચંદ્રાવળા પાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ.... કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મણિપુરી નૃત્ય માટે જાણીતી ઝવેરી બહેનોમાં કોનો સમાવેશ થતો નથી ? સુનયના સવિતા રંજના દર્શના સુનયના સવિતા રંજના દર્શના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) છાયલ, છેલારિયું, બિરોદક અને શાલપોત - એ શાનાં નામો છે ? ભીંતચિત્રો લીંપણ વસ્ત્ર-પોશાક રંગોળી ભીંતચિત્રો લીંપણ વસ્ત્ર-પોશાક રંગોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીમના દેરા (ભીમ દેવળ) ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલા છે ? જુનાગઢ અમદાવાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર જુનાગઢ અમદાવાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP