પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે ? 9 7 6 8 9 7 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'જમીનના અનઅધિકૃત ભોગવટા માટે શિક્ષા'ની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ? (જમીન મહેસૂલ અધિનિયમ) 61 62 60 59 61 62 60 59 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે ? જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર કલેક્ટર પંચાયત વિભાગના સચિવ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર કલેક્ટર પંચાયત વિભાગના સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ? તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત નગર પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત નગર પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ? ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત આપેલ તમામ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત આપેલ તમામ તાલુકા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજ્યમાં 'ચેરપર્સન' તરીકે ઓળખાય છે ? કર્ણાટક સિક્કિમ અરુણાચલ પ્રદેશ કેરલ કર્ણાટક સિક્કિમ અરુણાચલ પ્રદેશ કેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP