કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 1999નો સેનારી નરસંહાર ક્યા રાજ્યમાં થયો હતો ? આંધ્ર પ્રદેશ આસામ બિહાર નાગાલેન્ડ આંધ્ર પ્રદેશ આસામ બિહાર નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગુજરાત સરકારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી છ મહિલાઓને કેટલા રૂપિયાની સહાય કરવાની ઘોષણા કરી ? રૂ.20 લાખ રૂ.1 કરોડ રૂ.10 લાખ રૂ.25 લાખ રૂ.20 લાખ રૂ.1 કરોડ રૂ.10 લાખ રૂ.25 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) K417N મ્યુટેશન SARS-CoV-2 વાઈરસના કયા પ્રકાર સાથે સંબંધિત છે ? બીટા આલ્ફા કપ્પા ડેલ્ટા પ્લસ બીટા આલ્ફા કપ્પા ડેલ્ટા પ્લસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા જારી વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચકાંક-2020માં ભારતનું સ્થાન કેટલામું છે ? 12 9 10 14 12 9 10 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ફૂટબોલ ટુર્નામેન્ટ કોપા અમેરિકા ચેમ્પિયનશિપ કઈ ટીમે જીતી ? બ્રાઝિલ આર્જેન્ટિના ઈંગ્લેન્ડ ઈટાલી બ્રાઝિલ આર્જેન્ટિના ઈંગ્લેન્ડ ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવાય છે ? 28 જુલાઈ 29 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP