ભૌતિક વિજ્ઞાન (Physics) 1ns/1μs = ___ 10-3 10+3 10-6 10-9 10-3 10+3 10-6 10-9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જડત્વની ચાકમાત્રાનો SI એકમ ___ Kg cm² Kg m² kg m-2 Kg m Kg cm² Kg m² kg m-2 Kg m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો ગોળાના કદના માપનમાં પ્રતિશત ત્રુટિ 3 % હોય, તો તેની સપાટીના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ 4% 3% 1% 2% 4% 3% 1% 2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિનો એકમ dyne g-1 છે. દળ પ્રવેગ બળ વેગ દળ પ્રવેગ બળ વેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક ગોળાનું દળ 5.13 g અને ત્રિજ્યા 2.10 mm છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈ તેની ઘનતા શોધો. 132.30 g cm-3 130 g cm-3 132 g cm-3 132.3 g cm-3 132.30 g cm-3 130 g cm-3 132 g cm-3 132.3 g cm-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બ્રહ્માંડ શાનું બનેલું છે ? માત્ર દ્રવ્ય શૂન્યાવકાશ માત્ર વિકિરણ દ્રવ્ય અને વિકિરણ માત્ર દ્રવ્ય શૂન્યાવકાશ માત્ર વિકિરણ દ્રવ્ય અને વિકિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP