સામાન્ય જ્ઞાન (GK)
31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ?

ગુજ કોસ્ટ
ગુજ ટોક
ગુજ ટાસ્ક
ગુજ કોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

સુમિત્રા મહાજન
અનિતા દેસાઈ
સ્મૃતિ ઈરાની
જયા બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

ભીલ વિદ્રોહ
વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ
રંગપુર - દીનાપુર વિદ્રોહ
સંન્યાસી વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નશાયુકત હાલતમાં વાહન ચલાવવું તે મોટર વ્હીકલ એકટની કઇ કલમનો ભંગ ગણાય છે ?

કલમ – 184
કલમ - 207
કલમ - 3
કલમ - 185

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP