કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની પ્રથમ 2 નેનોમીટર ચિપ ટેકનોલોજી વિકસાવી છે ? IBM google facebook માઈક્રોસોફ્ટ IBM google facebook માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નોબેલ વિજેતા અમર્ત્ય સેનને સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રે સારી કામગીરી બદલ ‘પ્રિસેન્સ ઓફ આસ્ટુરિયસ એવોર્ડ2021’ થી સન્માનિત કર્યા છે, તે કયા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે ? ફ્રાન્સ સ્પેન ડેનમાર્ક જર્મની ફ્રાન્સ સ્પેન ડેનમાર્ક જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી અટાપકા બર્ડ સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલી છે ? કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પ્રોફેસર એમ.એસ. નરસિમ્હન કયા વિષય સાથે સંબંધિત હતા ? અર્થશાસ્ત્ર ઈતિહાસ ભૌતિકશાસ્ત્ર ગણિત અર્થશાસ્ત્ર ઈતિહાસ ભૌતિકશાસ્ત્ર ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા 2021ની ભારતની અધ્યક્ષતા કોણે કરી છે ? સ્મૃતિ ઈરાની અમિત શાહ ડો હર્ષવર્ધન નરેંદ્ર મોદી સ્મૃતિ ઈરાની અમિત શાહ ડો હર્ષવર્ધન નરેંદ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેટલા દેશોમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના કિસ્સાઓ રોકવા માટે વન સ્ટોપ સેન્ટર (OSCs) સ્થાપિત કરાશે ? 8 9 5 15 8 9 5 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP