કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા 2 વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા કેશવ દત્ત કઈ રમત સાથે સંકળાયેલા હતા ? હોકી બોક્સિંગ ફૂટબોલ બેડમિન્ટન હોકી બોક્સિંગ ફૂટબોલ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં હરિતધારા નામનું એન્ટિ-મિથેનોજેનિક ફીડ સપ્લિમેન્ટ વિકસિત કર્યું ? CSMCRI ICMR ICAR PRL CSMCRI ICMR ICAR PRL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટન કેટેલેટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કયા કરવામાં આવ્યું ? વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) KVICએ ક્યા રાજ્યમાં BOLD પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ? એલન મસ્ક રિચાર્ડ બ્રેનસન જેફ બેઝોસ માર્ક ઝુકરબર્ગ એલન મસ્ક રિચાર્ડ બ્રેનસન જેફ બેઝોસ માર્ક ઝુકરબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ડ્રિન્ક ફ્રોમ ટેપ સુવિધા પ્રદાન કરનારું પહેલું શહેર કયું બન્યું ? પુરી વારાણસી ભોપાલ પટણા પુરી વારાણસી ભોપાલ પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP