Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતે ચંદ્રયાન-2 કઈ તારીખે લોન્ચ કર્યુ હતુ. 7 જુલાઈ, 2019 22 જુલાઈ, 2019 22 ઓગષ્ટ, 2019 7 સપ્ટેમ્બર, 2019 7 જુલાઈ, 2019 22 જુલાઈ, 2019 22 ઓગષ્ટ, 2019 7 સપ્ટેમ્બર, 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પાકિસ્તાનની જેલમાં રખાતા માછીમાલોને રોજનાં રૂા.150 આપવામાં આવતા હતા તેના બદલે ગુજરાત સરકારે નવા અંદાજપત્રમાં કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી ? રૂ. 500 રૂ. 200 રૂ. 150 રૂ. 300 રૂ. 500 રૂ. 200 રૂ. 150 રૂ. 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલ છે. જામનગર જુનાગઢ નવસારી વેળાવદર જામનગર જુનાગઢ નવસારી વેળાવદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) I especially like detectives who carefully hunt for clues. (Select The CORRECT ADVERB/S from the given sentence) especially, carefully like hunt, carefully like, especially especially, carefully like hunt, carefully like, especially ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ટોક્યો 2020 ઓલમ્પિક રમતોમાં પ્રથમ વખત કઈ રમત ઉમેરવામાં આવી છે ? કર્લીંગ ફેન્સીંગ પાવર લેફ્ટીંગ ટેબલટેનિસ મિક્ષ ડબલ્સ કર્લીંગ ફેન્સીંગ પાવર લેફ્ટીંગ ટેબલટેનિસ મિક્ષ ડબલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની કયા દેશમાં આવેલ છે ? નેપાળ જાપાન તિબેટ ભૂતાન નેપાળ જાપાન તિબેટ ભૂતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP